• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

રાજકારણમાં આવવાથી નુકસાન થયું : સ્મૃતિ

પિતા પાસેથી લીધેલી એક લાખની લોન પરત ન કરત તો તેમની પસંદના પાત્રને પરણવું પડત

મુંબઈ, તા. 13 : રાજકારણમાંથી ટીવીના પડદે વાપસી કરનારી અભિનેત્રી સ્મૃતિ ઈરાનીએ એવી કબૂલાત કરી હતી કે, રાજકરણમાં આવવાથી ભારે નુકસાન થયું છે. સોહા અલી ખાનના શો ઓલ અબાઉટ હર્ટમાં ખુલ્લાં મને વાત કરતાં સ્મૃતિએ કહ્યું હતું કે, મેં મારા પિતા પાસેથી લોન લીધી હતી. એક વર્ષમાં લોન ચૂકવી ન દીધી હોત…..