દુબઈના રણ-મેદાનમાં પાકિસ્તાનને પછાડવા ટીમ ઈન્ડિયા તૈયાર
નવી દિલ્હી, તા.
13 : સુર્યકુમાર યાદવની આગેવાનીની ભારતીય ટીમ રવિવારે એશિયા કપમાં ચિર પ્રતિદ્વંદ્વી
પાકિસ્તાન સામે ટકરાવાની છે. છેલ્લા અમુક મહિનામાં સરહદે તણાવ બાદ પહેલી વખત ભારત અને
પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જંગ થવા જઈ રહ્યો છે. જો કે આ મેચને લઈને હાઈપ ઓછો છે કારણ
કે ઘણા લોકો પાકિસ્તાન…..