નવી દિલ્હી, તા. 13 : ક્રિકેટનો મહાન ખેલાડી સચિન તેંડુલકર કેન્યાના મસાઈ મારાના જંગલમાં એક જોખમી સ્થિતિમાં ફસાયો હતો. જેમાં વિમાનને એક ભયંકર તોફાનના કારણે ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. સચિને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક વીડિયો શેર કરીને આ ઘટના અંગે જાણકારી આપી….