યુનોમાં ફ્રાન્સનો ઠરાવ 142 દેશોની બહુમતીથી પસાર
ન્યુયોર્ક, તા.
13: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે ફરી એક વાર ઇઝરાયલ અને પેલેસ્ટાઇન ટુ સ્ટેટ થિયરીના
તરફેણમાં મતદાન કર્યું છે. ભારતે પેલેસ્ટાઇનને અલગ દેશ તરીકે માન્યતા આપવાના ઠરાવનું
સમર્થન કર્યું છે.ફ્રાન્સ દ્વારા રજૂ કરાયેલા આ ઠરાવને 142 દેશોએ ભારે બહુમતીથી પસાર
કરવામાં આવ્યો…..