• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

સબમરીનને નષ્ટ કરી શકે તેવા એરક્રાફટ ખરીદાશે

ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં P8I ડીલની શક્યતા

નવી દિલ્હી, તા.13 : ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગ એક નવા સ્તરે પહોંચવા જઈ રહ્યું છું. સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતીય નૌકાદળ માટે 6 વધારાના P8I મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફટની ડીલ અંગે બંને દેશો વચ્ચે વાતચીત લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ ડીલ લગભગ 4 અબજ ડોલરની છે અને આ માટે એક અમેરિકન પ્રતિનિધિમંડળ…..