• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ફરી ટકરાશે નીરજ ચોપડા અને અરશદ નદીમ

આગામી અઠવાડિયે વર્લ્ડ એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ

નવી દિલ્હી, તા. 13 : ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી અમુક દિવસમાં રમતની દુનિયમાં ઘણી જંગ જોવા મળવાની છે. જે માત્ર ક્રિકેટ સુધી જ સીમિત નથી. રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં આમને સામને હશે ત્યારે આગામી અઠવાડિયે એથલેટિક્સ ઉપર પણ સૌકોઈની નજર….