પૂર્વ કૅપ્ટને કહ્યું, ટીમ ઈન્ડિયા એશિયા કપની પ્રબળ દાવેદાર
નવી દિલ્હી, તા.
13 : પુર્વ કેપ્ટન કપિલ દેવે પાકિસ્તાન સામે રવિવારે થનારા એશિયા કપના મત્વના મુકાબલા
પહેલા કહ્યું હતું કે ભારતીય ટીમ એશિયા કપની પ્રબળ દાવેદાર છે. જો કે વ્યક્તિગત પ્રદર્શનને
બદલે ટીમ અંગે વાત કરવી જોઈએ. મે મહિનામાં સરહદે તણાવ બાદ ભારત અને પાકિસ્તાન પહેલી
વખત ટકરાવાના….