• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

રશિયાના કામચટકામાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ : સુનામીનું એલર્ટ

14 વર્ષમાં વિશ્વનો સૌથી શક્તિશાળી ભૂકંપ

નવી દિલ્હી, તા. 13 : યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ભૂકંપ જુલાઈમાં આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપના વિસ્તારમાં જ આવ્યો છે. આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં આવી…..