ચાંદીનો ભાવ વધતાં 50 કે 100ને બદલે હવે પાંચ કે દસ ગ્રામનો સિક્કો ભેટ આપે છે
મુંબઈ, તા.
13 (પીટીઆઈ) : ચાંદીના ભાવમાં આ વખતે ભારે વધારો જોવા મળ્યો છે. જેને કારણે એક સમયે
લોકો દિવાળીમાં 50 કે 100 ગ્રામનો સિક્કો ભેટ મોકલતા એને બદલે હવે પાંચ કે 10 ગ્રામનો
સિક્કો આપતા થઈ ગયા છે. સોના-ચાંદીના દુકાનદારોના જણાવ્યા અનુસાર આ ફેરબદલ ગઈ દિવાળીથી
જોવા મળ્યો….