નકલી ઍપ અને લિંકથી મોબાઇલ હૅક કરતા હતા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
13 : ક્રેડ, એમ. પરિવહન, ફૅક યુઆઈ, ઍડલ્ટ અને
ચૅટ મોબાઇલ ઍપ્લિકેશન અને લિંક મોકલી લોકોના મોબાઇલ હૅક કરી નવા પ્રકારે અૉનલાઇન છેતરપિંડી
કરવાના આરોપસર ભાઈંદર પોલીસે બે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી 28 મોબાઇલ અને રૂા.
4 લાખની રોકડ રકમ જપ્ત કરી હતી. આરોપીઓ મોબાઈલ હૅક કરી….