ઇસ્લામાબાદ, તા. 13 : પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં શનિવારની સવારે પાકિસ્તાન તાલિબાનના આતંકવાદી હુમલામાં કમસે કમ 12 પાક સૈનિક માર્યા ગયા હતા. અન્ય ચાર ઘાયલ થયા હતા. આજે વહેલી સવારે આતંકવાદીઓએ પસાર થઇ રહેલા પાકિસ્તાની સેનાના કાફલા પર નિશાન સાધ્યું હતું. દક્ષિણ વજિરિસ્તાન જિલ્લામાં વહેલી સવારે …..