• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

મુંબઈના વૉટરમેટ્રો માટે કોચી મેટ્રો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરશે

મુંબઈ, તા. 13 : કોચી મેટ્રો રેલ લિમિટેડ (કેએમઆરએલ)ને મુંબઈના પ્રસ્તાવિત વૉટરમેટ્રો માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો કૉન્ટ્રેક્ટ મળ્યો છે. મુંબઈ માટે વૉટરમેટ્રો પ્રથમ પ્રકારની પહેલ છે. મહારાષ્ટ્ર સરકારે સ્પર્ધાત્મક ટેન્ડર દ્વારા રૂપિયા 4.4 કરોડના કન્સલ્ટન્સી કાર્યની સોંપણી કરી હતી. કેએમઆરએલની કન્સલ્ટન્સી વિંગ દ્વારા અગાઉ હાથ ધરવામાં….