પ્રધાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ડાયરેક્ટ ફોન કરશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
13 : મહારાષ્ટ્રના કાંદા પકવતા ખેડૂતોએ શુક્રવાર 12મી સપ્ટેમ્બરથી સાત દિવસ માટે `ફોન
સ્ટ્રાઈક'નો પ્રારંભ કર્યો છે. કાંદાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એની સામે વિરોધ
નોંધાવવા માટે એમણે અલગ પ્રકારની ઝુંબેશ શરૂ કરી છે. કાંદાના ભાવમાં કડાકો બોલી ગયો
છે એની સામે વિરોધ નોંધાવવા ખેડૂતો સાત દિવસ….