• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ઇંગ્લૅન્ડની ધરતી ઉપર આફ્રિકાનો 27 વર્ષ બાદ વન-ડે શ્રેણી વિજય

લંડન, તા. 5 : દક્ષિણ આફ્રિકા ટીમે 27 વર્ષના લાંબા અંતરાલ બાદ ઇંગ્લેન્ડની ધરતી પર વન ડે શ્રેણી જીતી છે. 1998 પછી ઇંગ્લેન્ડમાં દ. આફ્રિકાનો આ પહેલો વન ડે શ્રેણી વિજય છે. ત્રણ મેચની શ્રેણીનો બીજો મેચ ગઇકાલે......