• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

નેપાળમાં 6 મહિનામાં યોજાશે ચૂંટણી

પૂર્વ વડા પ્રધાન ઓલીની પાર્ટીએ સંસદ ભંગ કરવાનો વિરોધ કર્યો

સુશીલા કાર્કીની આગેવાનીમાં સરકારમાં જોડાવા જેન-ઝેડનો ઈનકાર

કાઠમંડુ, તા.13 : સુશીલા કાર્કીએ નેપાળના પહેલા મહિલા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. વચગાળાની સરકારમાં હાલમાં કોઈ કેબિનેટ પ્રધાન નથી. દરમિયાન પ્રમુખ રામચંદ્ર પૌડેલે સંસદ ભંગ કરીને 6 મહિનામાં (ર1 માર્ચ, 2026 સુધીમાં) નેપાળમાં સંસદીય ચૂંટણી યોજવા એલાન કર્યુ છે. સુશીલા કાર્કીએ નેપાળના પ્રમુખના નિવાસસ્થાન….