રશિયા-યુક્રેન યુદ્ધ રોકાવવામાં નિષ્ફળ ટ્રમ્પનો નાટો દેશોને પત્ર
નવી દિલ્હી, તા.
13 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના
યુદ્ધને રોકવાની કોશિશમાં લાગેલા છે. હવે ટ્રમ્પે નવી રણનીતિ બનાવતા રશિયાને વધુ કમજોર
કરવા નાટો દેશોને કહ્યું છે કે ચીન ઉપર 50-100 ટકા ટેરિફ લાદવામાં આવે. અમેરિકી પ્રમુખનું
માનવું છે કે, રશિયા ઉપર નાટો દેશ વધુ ટેરિફ….