• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

યહૂદી સેનાના હુમલામાં 50નાં મોત

નવી દિલ્હી, તા.13 : ઈઝરાયલની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે, શુક્રવારે ગાઝામાં લશ્કરી કાર્યવાહીમાં 50 લોકોના મોત નિપજ્યા છે. સેનાએ ગાઝા શહેર પર હુમલાઓ વધુ તીવ્ર બનાવી દીધા છે. ગાઝા પટ્ટીના સૌથી મોટા શહેર ગાઝા શહેરમાં રહેતા લાખો લોકોએ પોતાના ઘર છોડીને ઇઝરાયલી સેના…..