સુપ્રીમ કોર્ટે મધ્યમવર્ગની પીડા વર્ણવી
રહેઠાણનો અધિકાર
જીવનના મૂળભૂત અધિકારનો હિસ્સો
નવી દિલ્હી, તા.13
: સુપ્રીમ કોર્ટે હજારો ફલેટ ખરીદદારોનું દુ:ખ સમજી લીધું છે, જેઓ પોતાના જીવનની મહેનતની
કમાણીનું રોકાણ કરીને ફલેટ અને ઘર બુક કરાવ્યા પછી ઘર રાખવાના સપના સાથે ભટકતા રહે
છે. સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જે ધલેટ ખરીદદારોનું સપના તો
પૂરું કરશે જ…..