નવી દિલ્હી, તા. 13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના દિવંગત માતા હીરાબેન મોદીની છબી બગાડતા એઆઈ વીડિયો મુદ્દે દિલ્હી પોલીસે મહત્વની કાર્યવાહી કરતા કોંગ્રેસ અને કોંગ્રેસ આઈટી સેલ સામે નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી છે. આ એફઆઈઆર ભાજપ દિલ્હી ચૂંટણી એકમના સંયોજક સકિત ગુપ્તાએ….