• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

મધ્યપ્રદેશમાં હોટ ઍર બલૂનમાં આગ લાગી મુખ્ય પ્રધાન યાદવ આબાદ બચ્યા

ભોપાલ, તા. 13 : મધ્યપ્રદેશના મંદસૌરમાં શનિવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મુખ્યપ્રધાન મોહન યાદવ હોટ એર બલૂનમાં સવાર થયા હતા. બલૂન ઊડે તે પહેલાં જ નીચેના ભાગમાં આગ લાગી હતી. આગથી ભારે અફરાતફરી વચ્ચે સુરક્ષા કર્મીઓએ સતર્કતા બતાવી મુખ્યપ્રધાનને સુરક્ષિત બહાર લાવતાં આબાદ બચાવ થયો…..