• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

શેમ્પૂ, સાબુ, કોફીના ભાવમાં ઘટાડો


 નવી દિલ્હી, તા.13 : સરકારે વસ્તુ અને સેવા કર (જીએસટી)માં કરેલા ઘટાડાની અસર દેખાવાની શરૂ થઈ છે. ઓટો કંપનીઓએ તેમના વાહનોની કિંમત ઘટાડયા બાદ હવે રોજબરોજની ટુથપેસ્ટ, શેમ્પુ જેવા ઉત્પાદનો (એફએમસીજી) બનાવતી દેશની મોટી કંપની પૈકીની હિન્દુસ્તાન યુનિલીવર (એચયુએલ)ઁએ પણ પોતાનાં….