• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

મેક્રોંને ઈઝરાયલ આવવાની જરૂર નથી : નેતન્યાહુ

તેલ અવીવ, તા. 5 : ગાઝામાં ઈઝરાયલના વિનાશકારી હુમલાના કારણે યુરોપીયન દેશોમાં નારાજગી વધી રહી છે અને ઘણા દેશોએ પેલેસ્ટાઈનને દેશ તરીકે માન્યતા આપવાનો નિર્ણય લીધો છે જેમાં ફ્રાન્સ પણ સામેલ છે. જેનાથી ઈઝરાયલ નારાજ છે. હવે ફ્રાન્સના પ્રમુખ ઈમેનુએલ મેક્રોંને.....