• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

યુરોપ રશિયન અૉઇલ ન ખરીદે : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 5 : ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે યુરોપીય દેશોને પણ કડક ચેતવણી આપી છે. એકતરફી કાર્યવાહી બદલ ટ્રમ્પની દુનિયાભરમાં મજાક અને ટીકા થવા માંડી.....