• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

કુખ્યાત આતંકવાદી-હ્યુમન જીપીએસ બાગુ ખાન ઠાર

કાશ્મીરમાં સુરક્ષા દળોના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીનો ખાત્મો

શ્રીનગર, તા.30 : હરતા ફરતાં જીપીએસ તરીકે નામના અને 100 જેટલા આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવનારા કુખ્યાત આતંકવાદી સમંદર ચાચા (બાગુ ખાન) સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક સુરક્ષા દળોએ હ્યુમન જીપીએસ તરીકે......