• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

500 ડ્રૉન, 46 મિસાઇલથી રશિયાનો યુક્રેન ઉપર હુમલો

યુક્રેને તેલ રિફાઈનરીને બનાવી નિશાન

નવી દિલ્હી, તા.30 :  રશિયા અને યુક્રેન વચ્ચે વણથંભ્યા યુદ્ધમાં બંને દેશોએ આક્રમકતા વધારતાં એક-બીજા પર હુમલા કર્યા છે. રૂસે 500થી વધુ ડ્રોન અને 45 મિસાઈલ સાથે યુક્રેન પર ફરી એક મોટો હુમલો કર્યો હતો જોકે યુક્રેને ઘણા ડ્રોન અને મિસાઈલ તોડી પાડવાનો દાવો કર્યો હતો. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા પર.....