અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
30 : વિરારમાં ગેરકાયદે ઈમારત તૂટી પડવાની ઘટનાની તપાસ વિરાર પોલીસ દ્વારા હવે ગુના
શાખાને સોંપવામાં આવી છે. વિરાર પોલીસે બુધવારે ઈમારતના ડેવલપરની ધરપકડ કર્યા બાદ શુક્રવારે
ભાગીદાર અને જમીનના માલિક અન્ય ચાર જણની ધરપકડ કરી છે. આમ આ પ્રકરણે અત્યાર સુધીમાં
કુલ પાંચ જણની ધરપકડ....