સંરક્ષણપ્રધાને કહ્યું અમેરિકાના ટેરિફ મામલે દેશહિત સાથે બાંધછોડ નહીં
નવી દિલ્હી, તા.
30 : ટેરિફ વિવાદ વચ્ચે સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે શનિવારે જણાવ્યું હતું કે, કોઇ પણ
દેશ કાયમી દોસ્ત કે દુશ્મન નથી હોતા. આપણા માટે માત્ર કાયમી હિત જરૂરી હોય છે. ટ્રમ્પનાં
ટેરિફયુદ્ધ વચ્ચે રાજનાથે કહ્યું હતું કે, દેશહિતોમાં ભારત કોઇ પણ કિંમતે બાંધછોડ કરશે
નહીં. ભારતની વિદેશ અને સંરક્ષણનીતિ પર સિંહે જણાવ્યું હતું કે....