• શુક્રવાર, 13 માર્ચ, 2026

અમદાવાદમાં ગાઝાના પીડિતનો ઢોંગ કરીને દાન ઉઘરાવતી સિરિયન ગૅન્ગનો પર્દાફાશ, એકની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 23 : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સિરિયન નાગરિકની અટકાયત કરી છે, જે ગાઝા યુદ્ધનો પીડિત હોવાનો ઢોંગ કરીને ભારતના વિવિધ શહેરોની મસ્જિદોમાંથી દાન એકત્ર....