• ગુરુવાર, 18 જૂન, 2026

દિલ્હીમાં દીવાલ પડતાં ત્રણ બાળકી સહિત આઠ જણનાં મોત

નવી દિલ્હી, તા. 9 : દિલ્હી-એનસીઆરમાં શુક્રવારે રાત્રે ભારે વરસાદ પડયા બાદ જૈતપુર થાણા વિસ્તારમાં શનિવારે બપોરે ઘરની દીવાલ પડતાં કાટમાળમાં દબાઈ જવાથી ત્રણ બાળકી અને બે મહિલા સહિત આઠ જણનાં મોત થયાં હતાં, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. બે ફાયર શાખાની ટીમ ઘટનાસ્થળે પહોંચી.....