• બુધવાર, 24 જૂન, 2026

ઊંચા યુએસ ટેરિફથી તાત્કાલિક રાહત અપાવવા નિકાસકારોની પીયૂષ ગોયલને વિનંતી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 25 ટકા જેટલી ઊંચી આયાત જકાત લાદવામાં આવ્યા બાદ કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે આજે વિવિધ ક્ષેત્રના નિકાસકારો સાથે ચર્ચા......