• ગુરુવાર, 31 જુલાઈ, 2025

`મેક ઈન ઈન્ડિયા' હથિયારોની અૉપરેશન સિંદૂરમાં મોટી ભૂમિકા : મોદી

તુતીકોરીન, તા. 26 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે, `મેક ઈન ઈન્ડિયા' પહેલ હેઠળ નિર્મિત હથિયારોએ ઓપરેશન સિંદૂર દુશ્મન આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. વિવિધ વિકાસ યોજનાઓના લોકાર્પણ બાદ વડાપ્રધાને સભાને સંબોધન કરતા આવી વાત કરી....