• ગુરુવાર, 31 જુલાઈ, 2025

બાળક સાથેની મહિલાનો જીવ બચાવનારા ફાયર બ્રિગેડના અધિકારીએ યાદ તાજી કરી

મુંબઈ જળબંબાકાર થવાને વીસ વર્ષ થયાં 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : બે દાયકા અગાઉ 26 જુલાઈએ મુંબઈમાં આવેલા પૂરને આજે પણ લોકો વીસરી નથી શક્યા. ચોવીસ કલાક ધમધમતા મુંબઈની લાઈફ એ દિવસે ઠપ થઈ ગઈ. 24 કલાકમાં અભૂતપૂર્વ 944 મિમી વરસાદ પડયો, દરિયામાં ઊંચી ભરતી અને ભૂસ્ખલનમાં 450 લોકોનાં મોત થયાં હતાં. 26મી જુલાઈ, 2005ના મીઠી નદીના પૂર.....