• ગુરુવાર, 31 જુલાઈ, 2025

આવી સરકારને સમર્થન કરવાનું દુ:ખ... ચિરાગે કાઢી ભડાશ

પટણા, તા. 26 : કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાને બિહારની નીતિશકુમાર સરકારને રાજયની સતત કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ઘેરતાં આકરી ટિપ્પણી કરી છે. પાસવાને કહ્યું હતું કે મને દુ:ખ છે કે હું આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું. બિહારમાં હત્યા, લૂંટ, બળાત્કાર, અપહરણની ઘટનાઓ સતત બની રહી.....