• ગુરુવાર, 31 જુલાઈ, 2025

30મીએ ઈસરો લોન્ચ કરશે મિશન નિસાર

નવી દિલ્હી, તા.26 : ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો 30મી જૂલાઈને બુધવારે સાંજે 5:40 મિનિટે નિસાર (નાસા-ઈસરો સિન્થેટિક અપર્ચર રડાર) મિશન લોન્ચ કરશે જેમાં 12 દિવસમાં આખી પૃથ્વીને એક પ્રકારે સ્કેન કરવામાં આવશે જેથી કોઈ પણ બદલાવની સચોટ માહિતી મળશે. ઈસરો પ્રમુખ ડો.વી.નારાયણને આ ઉપગ્રહને ભારતીય......