• ગુરુવાર, 31 જુલાઈ, 2025

માલદીવને સમર્થન માટે ભારત પ્રતિબદ્ધ

માલદીવ સ્વતંત્રતા સમારોહના મુખ્ય મહેમાન બન્યા મોદી 

માલે, તા. 26 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બે દિવસીય પ્રવાસના અંતિમ દિવસે માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ સમારોહમાં `મુખ્ય અતિથિ'ના રૂપમાં ભાગ લીધો હતો. મોદીનું માલદીવના પ્રમુખ મોહંમદ મુઈજ્છજુએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું અને આભાર માન્યો હતો, પીએમ મોદી માલદીવની યાત્રા સમાપ્ત કરીને ભારતીય.....