• ગુરુવાર, 31 જુલાઈ, 2025

દ. આફ્રિકી ખેલાડીની યુથ 19 વન-ડેમાં વિક્રમી બેવડી સદી

નવી દિલ્હી, તા. 26 : દક્ષિણ આફ્રિકાના અંડર-19 ટીમના ઓપનિંગ બેટ્સમેન જોરક વેન શાલ્કવિકે એક વર્લ્ડ રેકોર્ડ યુથ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બનાવ્યો છે. હરારેમાં ઝિમ્બાબ્વે સામે યુથ વનડે (અંડર-19 વનડે ઈન્ટરનેશનલ) મેચમાં જોરિક વેન શાલ્કવિકે 215 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. આ ઈનિંગ સાથે નવો વર્લ્ડ રેકોર્ડ....