• ગુરુવાર, 31 જુલાઈ, 2025

દેશભરમાં શાળાઓની સુરક્ષા તપાસ થશે : કેન્દ્ર

રાજસ્થાનની જીવલેણ દુર્ઘટના બાદ સરકારનો રાજ્યોને નિર્દેશ, કડક કાર્યવાહીની ચેતવણી

નવી દિલ્હી, તા. 26 : રાજસ્થાનના ઝાલાવાડમાં 10 છાત્ર માટે પ્રાણઘાતક બનેલી સરકારી શાળાની છત ધ્વસ્ત પડવાની કરુણ દુર્ઘટના બાદ જાગેલી કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળાઓમાં ફરજિયાત સુરક્ષા તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. દેશના શિક્ષણ મંત્રાલયે આ દિશા-નિર્દેશોની જાણકારી.....