• ગુરુવાર, 31 જુલાઈ, 2025

ઈટાલી ટી20 વિશ્વકપ માટે ક્વૉલિફાય

નવી દિલ્હી, તા. 19 : ઈટાલીએ શાનદાર પ્રદર્શન કરતા આગામી વર્ષે થનારા મેન્સ ટી20 વિશ્વકપમાં જગ્યા નિશ્ચિત કરી લીધી છે. ઈટાલીની ટીમે પહેલી વખત કોઈ ક્રિકેટ વિશ્વકપ માટે ક્વોલિફાઈ કર્યું છે. તેવામાં આ ઈટાલી.....