જોખમી ખંડાલા ઘાટ પાસેની બ્રેક ફેલ થવાની ઘટનામાં પચીસને ઈજા
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
26 : મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર શનિવારે સવારે મુંબઈ તરફ આવી રહેલા એક ટ્રેલરની ખંડાલા
ઘાટ ઉતરતી વખતે બ્રેક ફેલ થઈ હતી. આથી ત્રણ કિલોમીટરના અંતરમાં ડ્રાઇવરના નિયંત્રણ
વિના બેફામ દોડેલા આ ટ્રેલરની અડફેટમાં 30 જેટલાં વાહનો આવી જતાં અકસ્માતની હારમાળા
સર્જાઈ.....