અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
26 : 2024માં મુંબઈમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓમાં સૌથી વધુ ટુ-વ્હીલર સવારો
રહ્યા હતા. પોલીસના ડેટા દર્શાવે છે કે, ટ્રાફિક નિયમોના વિવિધ ઉલ્લંઘનો માટે 30 લાખથી
વધુ ચલાન ટુ-વ્હીલર (દ્વિચક્રી વાહનો)ને અપાયાં હતાં. 9.2 લાખ ચલાન સાથે કારચાલકો બીજા
નંબરે હતા. જાહેર પરિવહન વાહનચાલકોએ થોડી સારી કામગીરી.....