• ગુરુવાર, 31 જુલાઈ, 2025

2014-15માં 135 રેલ દુર્ઘટના, આ વર્ષે જુલાઇ સુધીમાં માત્ર ત્રણ

સરકારે સંસદમાં રેલવેની સુરક્ષા મુદ્દે લેખિતમાં આપ્યો જવાબ

નવી દિલ્હી, તા. 26 : કેન્દ્ર સરકાર ભારતીય રેલવે સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે અને સમયાંતરે કરવામાં આવેલા સુરક્ષા ઉપાયોના કારણે ટ્રેન અકસ્માતમાં ઉલ્લેખનીય ઘટાડો આવ્યો છે. રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જાણકારી આપતા કહ્યું હતું કે 2014-15મા 135 રેલ દુર્ઘટના બની.....