આણંદમાં જિલ્લા પ્રમુખો સાથેની બેઠકમાં પ્રહાર
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
26 : આણંદ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન અંતર્ગત યોજાયેલી વિશેષ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ
નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી સંવાદ કર્યો હતો. તેમણે આ અવસરે
ચૂંટણીપંચ પક્ષપાતી હોવાનો આક્ષેપ દોહરાવ્યો હતો, તો એમ પણ કહ્યું હતું કે....