• ગુરુવાર, 31 જુલાઈ, 2025

1 અૉગસ્ટથી બદલાશે યુપીઆઈ-એલપીજી સહિત 6 નિયમ

નવી દિલ્હી, તા. 26 : આગામી 1 ઓગસ્ટથી યુપીઆઈ-એલપીજી સહિત 6 નિયમ બદલાવા  જઈ રહ્યા છે. દર મહિનાની જેમ ઓગસ્ટ ર0રપમાં પણ નાણાંકીય નિયમોમાં બદલાવ થવાનો છે. જેની સામાન્ય જનને સીધી અસર થશે. ક્રેડિટ કાર્ડ : જો તમે એસબીઆઈ કાર્ડ હોલ્ડર છો તો 11 ઓગસ્ટથી કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડસ પર મળતું ફ્રી એર એકસીડેન્ટ ઈશ્યોરન્સ કવર બંધ થવા જઈ રહયું છે. અત્યાર સુધી કેટલાક ઈલાઈટ-પ્રાઈમ કાર્ડસ પર......