અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.
26 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દિલ્હીમાં શુક્રવારે કેન્દ્રના ગૃહપ્રધાન
અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની મુલાકાત લેતા રાજ્યના પ્રધાનમંડળમાં
ફેરફાર થવાની ચર્ચા શરૂ થઈ છે. સરકારને ભિખારી કહેવા બદલ અને વિધાનગૃહમાં મોબાઇલ ફોનમાં
રમીના પ્રકરણને કારણે માણિકરાવ કોકાટેને......