• ગુરુવાર, 31 જુલાઈ, 2025

બ્રિટન સાથે એફટીએમાં ભારતના હિત સાથે સમજૂતી નહીં : પિયૂષ ગોયલ

નવી દિલ્હી, તા. 26 : ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી થઈ છે. 24 જુલાઈના રોજ આ સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી હેઠળ બન્ને દેશ પરસ્પરના વ્યાપારને 2030 સુધીમા 120 અબજ યુએસ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. બ્રિટને બ્રેક્ઝિટ બાદ પહેલી વખત કોઈ દેશ સાથે.....