• ગુરુવાર, 31 જુલાઈ, 2025

યુકેથી ભારતમાં સૌથી વધુ આયાત ચાંદીની થઈ છે

વર્ષ 2024-25માં 211.60 કરોડ ડૉલરના મૂલ્યની ચાંદીની આયાત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : નાણાકીય વર્ષ 2024-25માં યુકેથી ભારત ખાતેની કુલ આયાત 860.70 કરોડ ડૉલરની તેમ જ ભારતની યુ.કે. ખાતેથી નિકાસ 1455 કરોડ ડૉલરની થઈ છે. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની યુકે ખાતેથી જે કુલ આયાત થઈ એમાં સૌથી વધુ આયાત ચાંદીની થઈ છે. નાણાકીય વર્ષ 2024-25માં ચાંદીની આયાત.....