કારગિલ વિજય દિવસ પર શહીદોને સેનાધ્યક્ષનું નમન : વડા પ્રધાન મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે આપી અંજલિ
નવી દિલ્હી, તા.
26 : સેનાધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર
દરમ્યાન સર્જિકલ સ્ટ્રાઈક પાકિસ્તાનને સીધો સંદેશ હતો કે, આતંકવાદના સમર્થકોને છોડવામાં
નહીં આવે. જનરલ દ્વિવેદીએ કહ્યું હતું કે પહેલગામ હુમલા બાદ ભારત સરકારે સેનાને ખુલ્લી
છૂટ આપી હતી કે સીમાપારના આતંકવાદને સાત.....