માન્ચેસ્ટર, તા. 26 : ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે શનિવારે ભારત સામે ચોથા ટેસ્ટ મેચમાં સદી કરી હતી. તેણે 164 બોલમાં 14મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. બેન સ્ટોક્સે આ પહેલા ટેસ્ટની પહેલી ઈનિંગમાં પાંચ વિકેટ પણ લીધી હતી. આ રીતે તે ટેસ્ટ મેચમાં સદી અને પાંચ વિકેટ હોલ લેનારો પાંચમો કેપ્ટન બની ગયો.....