• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

સાથે આવ્યા, સાથે રહેશું : ઉદ્ધવ ઠાકરે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારે મોટો વળાંક આવ્યો જ્યારે 20 વર્ષે ઉદ્ધવ અને રાજ ઠાકરે એક મંચ ઉપર આવ્યા અને ભેંટયા હતા. શિવસેનામાંથી ફાંટા પડયા બાદ બન્ને પિતરાઈ ભાઈઓનું આ મિલન મરાઠી....