• રવિવાર, 06 જુલાઈ, 2025

12 દેશને અમેરિકા મોકલશે ‘ટેરિફ લેટર’

વોશિંગ્ટન, તા. 5 : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોને ટેરિફ સંબંધે પત્ર લખ્યા છે, જેમાં ઉલ્લેખ છે કે તેમના ઉપર કેટલો ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ દેશને ટેરિફનો સ્વીકાર હોય કે અસ્વીકાર હોય ટેરિફને લઈને....